વધુ એક મિગ – ૨૧ ક્રેશ થયું, કેપ્ટન શહિદ થયો.

by Dr. Mayur Parikh

એરફોર્સ ના સેન્ટ્રલ ઈન્ડિયા બેસમાં એક દર્દનાક અકસ્માત થયો છે.

ટેક ઓફ કરી રહેલા MiG-21 Bison વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

આ દુર્ઘટનામાં ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટનની મૃત્યુ થઈ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More