મોટા સમાચાર. આઈસીએમઆરએ ભારતને કોરોના મુક્ત જાહેર કર્યું.

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય રોગચાળાના નિષ્ણાતે હવે ભારતને કોરોના મહામારીથી મુક્ત જાહેર કર્યું છે.

આંકડાઓના આધારે જણાવાયુ છે કે ભારતમાં કોરોના રોગ સ્થાનિક શ્રેણીમાં પહોંચી ગયો છે. તેમજ હવે તેની જૂની રોગચાળા જેવી સ્થિતિ સુધી પહોંચી શકશે નહીં.

જો કે એક વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશ આગામી કેટલાક વર્ષો સુધી ભારત દેશ કોરોના વાયરસના તમામ બદલાયેલા સ્વરૂપોનો ભોગ બનતો રહેશે. 

આ સમાચાર પણ વાંચો : ચૂંટણી બાદ માત્ર 15 દિવસમાં પેટ્રોલ 9.20 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ, મોદી સરકારે લોકસભામાં કરી સ્પષ્ટતા; કહી આ વાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More