Site icon News Continuous Bureau | Mumbai

Independence Day : પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર સૌને શુભેચ્છા પાઠવી

Independence Day: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે અમૃતકાળ દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને મજબૂત બનાવવા હાકલ કરી હતી.

Independence Day: Prime Minister wished everyone on Independence Day

Independence Day: Prime Minister wished everyone on Independence Day

News Continuous Bureau | Mumbai  

Independence Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) સ્વતંત્રતા દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા(wished) પાઠવી છે. તેમણે અમૃતકાળ દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને મજબૂત બનાવવા હાકલ કરી હતી.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ ટ્વીટ(tweet) કર્યું:

“આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો, આ ઐતિહાસિક અવસર પર, અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ. જય હિંદ!

સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આપણે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમના વિઝનને સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ. જય હિંદ!”

આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi : આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version