કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ રસીકરણના પહેલા તબક્કા દરમિયાન અત્યાર સુધી 2,11,462 સત્રોમાં કુલ 1,01,88,007 સ્વાસ્થ કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને કોવિડ વેક્સીન આપવામાં આવી છે. જેમાં 62,60,241 સ્વાસ્થ કર્મચારીઓ પહેલી જ્યારે 6,10,899ને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે.
કોવિડ વેક્સીનેશન મુદ્દે ભારત વિશ્વમાં બીજા સ્થાને આવી પહોંચ્યું છે
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ સૌથી વધુ વસતીને આવરી લેવામાં ભારતથી આગળ અમેરિકા છે, જે વિશ્વમાં પ્રથમ સ્થાને છે.