214
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત 3જી, 4જી, 5જી અને હવે 6જી તરફ તેજીથી આગળ વધી રહ્યું છે.
ટ્રાઇની રજત જયંતિ પ્રસંગે PM મોદીએ કહ્યું કે ભારતમાં હાલ 3જી અને 4જી નેટવર્ક ઉપલબ્ધ છે અને આગામી કેટલાક મહિનાઓમાં 5જી ટેકનોલોજી નેટવર્ક લોન્ચ થશે.
સાથે તેમણે કહ્યું કે ભારતનો લક્ષ્યાંક 2030ના અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો છે.
5જી ટેકનોલોજીને કારણે કૃષિ, આરોગ્ય શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને લોજિસ્ટિક ક્ષેત્રના વિકાસની ઝડપ પણ વધશે.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! સીસીટીવી ફુટેજના આધારે 48 કલાકની અંદર દહીસર પોલીસે ચેન સ્નેચિંગના આરોપીને ઝબ્બે કર્યા..
You Might Be Interested In