185
Join Our WhatsApp Community
ડીજીસીઆઈએ રશિયાની સ્પુતનિક વી રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
આ રસીને દેશમાં પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓ મળીને એક વર્ષમાં કુલ 850 મિલિયન ડોઝ તૈયાર કરશે.
રસીનો પ્રથમ જથ્થો એપ્રિલના અંત સુધીમાં અને મેની શરૂઆતમાં મળી જશે.
આ પહેલા સીડીએસસીઓ વિશેષજ્ઞ સમિતિએ વેક્સીન ને મંજૂરી આપી હતી.
ભારતનો આ જુનો અને જીગરજાન મિત્ર દેશ પાકિસ્તાનને અબજો રૂપિયા આપશે. જાણો સમય સાથે બદલાતા સંબંધો…
You Might Be Interested In