Site icon

ચીનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે કરી મુલાકાત, 3 કલાક સુધી ચાલી વાતચીત, આ મામલે થઈ ચર્ચા

News Continuous Bureau | Mumbai

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ચીનના વિદેશ મંત્રી Wang Yi સાથે મુલાકાત કરી છે. 

Join Our WhatsApp Community

ચીનના વિદેશ મંત્રી સાથે ત્રણ કલાક ચાલેલી મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી અને જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે

આ દરમિયાન બંને વચ્ચે પૂર્વી લદ્દાખ વિવાદ અને યુક્રેન સંકટને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ

આ ઉપરાંત અમે અમારા દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીના પરિણામે વિક્ષેપિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : દેશમાં સૌપ્રથમ આ રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, સરકારે આ માટે બનાવી એક કમિટી; જાણો વિગતે

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
UP: યુપીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: હવે PAN કાર્ડ વગર નહીં થાય રજિસ્ટ્રી, યોગી સરકારનો મોટો નિર્ણય.
Exit mobile version