ભારત-ચીન સરહદ : આખરે ચીનને સૈનિકો પાછા ખેંચવા પડ્યાં, ગલવાન ઘાટીમાં 1-2 કિ.મી પીછેહઠ

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

6 જુલાઈ 2020

ગત મહિને પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સરહદ સૈન્ય વચ્ચે થયેલા હિંસક વલણથી ભારત- ચીનની વ્યૂહાત્મક ગણતરીઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતાં અને પરમાણુ શક્તિઓ વચ્ચે સશસ્ત્ર વિરોધાભાસ અંગે પણ ભય પેદા કર્યો હોવાનું દક્ષિણ ચીનનાં છાપાં માં પ્રકાશિત થયું હતું કે આ તણાવ માટે ભારત જવાબદાર છે. જોકે ભારતે નમતું મૂકવાને બદલે દરેક કુટનીતિક રીત અપનાવી હતી જેમાં ભારતને જશ મળ્યો છે.

 ચીની સેના લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી (LAC) એક કિલોમીટર પાછળ હટી છે. 15 જૂને જે જગ્યા પર બન્ને દેશોની સેના આમને- સામને આવી ગઈ હતી તે જગ્યાએથી ચીની સેના એક-બે  કિલોમીટર પાછી ખસી ગઈ છે. મહત્વનું છે કે બન્ને દેશોની સેનાઓ વચ્ચે પોતાના સૈનિકોને પાછા ખસેડવા પર મંથન ચાલી રહ્યું છે જેમાં આ પ્રક્રિયાને પ્રથમ પડાવ તરીકે જોવાઈ રહી છે.

સુત્રોના મતે બન્ને દેશોની સેના રિલોકેશન પર સહમતિ બનાવી અને ગલવાન ઘાટી પાસે બફર ઝોન બનાવાયુ છે જેથી હિંસાની ઘટના ફરીથી ન બને. ભારતીય સેનાએ 6 જૂન, 22 જૂન અને 30 જૂને ચીની સેના સાથે વાત કરી હતી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More