215
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 05 ઑગસ્ટ, 2021
ગુરુવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,982 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 533નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 426,290નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 31,812,114 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 41,726 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,09,74,748 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,11,076 સક્રિય કેસ છે.
ચક દે ઇન્ડિયા! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, આ મેડલ સાથે દેશ પરત ફરશે
You Might Be Interested In