372
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,43,144 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 4,000નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,62,317નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,40,46,809 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,44,776 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,00,79,599 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશમાં કોરોનાના 37,04,893 સક્રિય કેસ છે.
You Might Be Interested In