372
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર
દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રસીકરણની ગતિ પણ ઝડપી બની રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં રસીકરણનો આંકડો 160 કરોડને વટાવી ગયો છે.
આ આંકડામાંથી, છેલ્લા 24 કલાકમાં 73 લાખથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે
અત્યાર સુધીમાં, દેશની કુલ વસ્તીના 70 ટકા લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે, જ્યારે લગભગ 92 ટકા વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણની શરૂઆત થઈ હતી.
નવી તકનીક દુશ્મન દેશોના છક્કા છોડાવશે, ભારતે કર્યું વધુ એક સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ; આટલા કિલોમીટર સુધી પ્રહાર કરવાની ધરાવે છે ક્ષમતા
You Might Be Interested In