ભારતે રસીકરણ મામલે નવો ઇતિહાસ સર્જ્યો, દેશમાં અધધ આટલા કરોડને પાર પહોંચ્યો વેક્સિનેશનનો આંકડો; જાણો કેટલા લોકો થયા ફૂલી વેક્સીનેટેડ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
Join Our WhatsApp Community
શુક્રવાર.
ભારતે આજે કોરોના રસીકરણના મામલે વધુ એક મોટું મુકામ હાંસલ કર્યું છે.
દેશમાં અત્યાર સુધીમાં 150 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
87.73 કરોડને પ્રથમ ડોઝ અને 62.44 કરોડને બીજો ડોઝ અપાઈ ગયો છે.
45 વર્ષથી વધુની ઉંમર 34 કરોડ 98 લાખ લોકોને રસી લાગી ચૂકી છે.
જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના આટલા આતંકવાદીઓને કર્યા ઠાર; જાણો વિગતે