Site icon

કોરોના રસીકરણ મામલે ભારતે ઈતિહાસ રચ્યો, આટલા દિવસમાં 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર; સરકાર આ રીતે કરશે ઉજવણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. 

દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારત આજે 100 કરોડ વેક્સિન ડોઝ આપવાનો સીમાચિહ્ન પાર કર્યો છે.

આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા કાર્યક્રમોની યોજનાઓ પણ તૈયાર કરી છે.

આજે લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે. 

આ ઉપરાંત સરકારની યોજના હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર વેક્સિનેશન ઈતિહાસ અંગેની સાર્વજનિક જાહેરાત કરાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલી રસી 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ આપવામાં આવી હતી. ચીન સિવાય, ભારતે પહેલાથી જ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં રસીના વધુ ડોઝ આપ્યા છે.

કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો

No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.
Major Relief: મોટી રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રૂપિયા સુધીનો કડાકો, આજથી જ જનતાને મળશે ફાયદો.
IMD Rain Alert: હવામાનમાં મોટો પલટો! 31 માર્ચ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી.
Good News Amid Fuel Crisis:યુદ્ધની આગ વચ્ચે ઠંડક આપતા સમાચાર! ‘જગ વસંત’ જહાજે હોર્મુઝની મિસાઈલોને આપી માત, 46 હજાર ટન LPG સાથે કંડલામાં શાનદાર એન્ટ્રી
Exit mobile version