260			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતને છઠ્ઠી વખત UNHRC માટે પસંદ કરવામાં આવ્યું છે
પ્રાપ્ત જાણકારી મુજબ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની 2022-24 ની મુદત માટે ભારત ફરી ચૂંટાયું છે.
76 મી યુએન જનરલ એસેમ્બલીએ ગુરુવારે યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના 18 નવા સભ્યોની પસંદગી કરી છે, જે જાન્યુઆરી 2022 થી ત્રણ વર્ષની મુદત માટે સેવા આપશે.
193 સભ્યોની કાઉન્સિલમાં ભારતને વિક્રમી 184 મત મળ્યા, જ્યારે જરૂરી બહુમતી 97 હતી.
ઉલ્લેખનીય છે કે ભારતનો વર્તમાન કાર્યકાળ 31 ડિસેમ્બર 2021 ના રોજ સમાપ્ત થવાનો હતો.
ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે, જશ્નની સરકારે આ રીતે કરી છે તૈયારી
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        