ભારતમાં 70 દિવસ બાદ નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ , તો મૃત્યુઆંક માં થયો વધારો ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 84,332 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 4,002નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,67,081નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,93,59,155 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,21,311 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,79,11,384 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 10,80,690 સક્રિય કેસ છે.

હિમાલય માં બિલાડી ની સાઈઝ ની બે નવી ખિસકોલી ની પ્રજાતી મળી આવી. આ ખિસકોલી ઉડે પણ છે. જુઓ ફોટા અને વિડીયો…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More