Site icon

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

News Continuous Bureau | Mumbai

UP વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝર(bulldozer 0નો ડંકો ઘણો વાગી રહ્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બુલડોઝર(bulldozer)ના એક્શન સામે મૌલાના અશરદ મદનીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 

મૌલાના અશરદ મદનીના નિર્દેશ પર જમીઅત ઉલમા-એ-હિંદે(Jamiat Ulama-e-Hind) સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બુલડોઝર વાળી કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીજેપી શાસિત રાજ્યોમાં અપરાધ રોકવાની આડમાં અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાન સામે ખતરનાક રાજનીતિ શરૂ થવાની છે. 

સાથે જ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે કોર્ટ એવો આદેશ પાસ કરે જેનાથી કોઇનું ઘર કે દુકાન તોડવામાં ના આવે.

ઉલ્લેખનીય છે કે હાલમાં રામનવમીના દિવસે મધ્ય પ્રદેશના ખરગોનમાં જુલુસ દરમિયાન રમખાણો થયા હતા. આ પછી રાજ્ય સરકારના આદેશથી એકતરફી કાર્યવાહી કરતા મુસલમાનોના ઘર અને દુકાનો તોડી પાડ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : સાચવજો, કોરોના ગયો નથી.. આ ભાજપ શાસિત રાજ્યના સાત જિલ્લાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું..
 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version