Site icon

નેપાળને લાગ્યો ચીની રંગ સરહદે ‘નો મેન્સ લેન્ડ’માંથી 50 પિલર્સ ગાયબ કર્યા 100ને નુકસાન પહોચાડ્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

5 જુન 2020 

બિહારના સીતામઢી નજીક આવેલા નેપાળની સરહદે પિલર્સ ગાયબ થવા લાગ્યા છે. નો મેન્સ લૅન્ડ જાહેર કરવામાં આવેલી ભૂમિમાંથી 50 પિલર્સ ઉખેડી કાઢવામાં આવ્યા છે, જ્યારે સો જેટલા પિલર્સને નુકસાન પહોંચાડ્યું હોવાનું નોંધાયુ છે. 

બંને દેશોના કરાર મુજબ જે વિસ્તારમાં નાગરિકોને રહેવાની છુટ નથી તેને નો મેન્સ લેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હવે નેપાળે પગ મૂકવા શરૂ કર્યા છે. ભારતની ભૂમિ પચાવી પાડવા નેપાળે ત્યાં રોપાયેલા થાંભલા ગાયબ કરવા માંડ્યા છે.

 સૌ કોઈ જાણે છે એમ બિહારના પાંચેક વિસ્તારો નેપાળની સીમાને અડીને આવ્યા છે. અહીં વર્ષોથી કોઈ કાંટાળી વાડ ઊભી કરવાની જરૂર પડી નહોતી, નાગરિકો વર્ષોથી સ્વયં નિયમનું પાલન કરતા હતા અને એક બીજાની સરહદ ઓળંગતા ન હતા. પરંતુ ચીનના ઇશારે નેપાળે ભારતના વિસ્તારો પોતાના ગણાવી નવો નકશો જાહેર કર્યો છે અને  હવે બિહાર નજીક આવેલી સરહદે પણ ભેદી હિલચાલ નજરે પડી રહી છે. મીડિયા અહેવાલો ની વાત માનીએ તો નો મેન્સ લેન્ડમાં નેપાળના સશસ્ત્ર દળના જવાનોએ ભારતના પિલર્સ હટાવી ને ત્યાં ગેરકાયદે ચોકી ઉભી કરી દીધી છે. આમ નેપાળ ચીનની ચડામણીમાં આવીને ભારત સાથે ચાલાકી કરવા જઈ રહ્યું છે..

No Lockdown in India:અમિત શાહનો મોટો ખુલાસો! લોકડાઉન અંગે સરકારની મંશા સાફ કરી, પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ઈંધણના સ્ટોક પર આપ્યું મોટું નિવેદન.
AI Weather Forecast:૩૦-૩૧ માર્ચે મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી! સ્માર્ટ AI મોડલ્સ દ્વારા મેળવો રિયલ-ટાઇમ એલર્ટ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી.
Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
Exit mobile version