199
Join Our WhatsApp Community
- પાકિસ્તાને પોતાના દેશમાં રહેલા તમામ પરમાણુ મથકોની યાદી ભારત દેશના વિદેશ મંત્રાલયને સોંપી છે.
- ભારત અને પાકિસ્તાને 31 ડિસેમ્બર 1988ના રોજ 'પ્રોહીબીશન ઓફ અટેક્સ અગેઇન્સ્ટ ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન એન્ડ ફેસેલીટીઝ બીટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન' સહી સિક્કા થયેલા સંધિ કરાર મુજબ પાકિસ્તાને આ સૂચી ભારતને આપી.
- પાકિસ્તાનના જવાબમાં ભારતે પણ પોતાના ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન ની સૂચિ પાકિસ્તાનને સોંપી છે.
You Might Be Interested In