નાપાક પાકિસ્તાને પોતાના પરમાણુ મથકોની યાદી ભારતને સોંપી. કેમ સોંપી? જાણો અહીં.

by Dr. Mayur Parikh
  • પાકિસ્તાને પોતાના દેશમાં રહેલા તમામ પરમાણુ મથકોની યાદી ભારત દેશના વિદેશ મંત્રાલયને સોંપી છે.
  •  ભારત અને પાકિસ્તાને 31 ડિસેમ્બર 1988ના રોજ 'પ્રોહીબીશન ઓફ અટેક્સ અગેઇન્સ્ટ ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન એન્ડ ફેસેલીટીઝ બીટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન' સહી સિક્કા થયેલા સંધિ કરાર મુજબ પાકિસ્તાને આ સૂચી ભારતને આપી.
  •  પાકિસ્તાનના જવાબમાં ભારતે પણ પોતાના ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન ની સૂચિ પાકિસ્તાનને સોંપી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More