ભારતમાં કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં

by Dr. Mayur Parikh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,610 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 100 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,37,320 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 11,833 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.32% થયો છે

હાલ દેશમાં 1,36,549 એક્ટિવ કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More