185
Join Our WhatsApp Channel
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,899 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 107 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,90,183 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 17,824 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.12% થયો છે
હાલ દેશમાં 1,55,025 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In