Site icon

દેશમાં કોરોના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. 

 

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,199 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 83 દર્દીઓના મોત નિપજ્યા છે

Join Our WhatsApp Community

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,05,850 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 9,695 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.22% થયો છે

હાલ દેશમાં 1,50,055 એક્ટિવ કેસ છે.

End of an Era: કેવી હશે પીએમ મોદીની નવી ઓફિસ? સાઉથ બ્લોક છોડીને હવે ‘સેવા તીર્થ’ બનશે સત્તાનું નવું સરનામું, જાણો શું છે આ નવા કેન્દ્રની ખાસિયત
UN Report on Red Fort Attack: લાલ કિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ, સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ
Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય
Exit mobile version