177
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,73,810 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,619ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,78,769 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,50,61,919 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,44,178 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,29,53,821 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 19,29,329 સક્રિય કેસ છે.
You Might Be Interested In
