કોરોના અપડેટ : દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા

by Dr. Mayur Parikh

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,549 નવા કોરોના કેસ નોંધાયા છે અને 286 દર્દીઓના મોત થયા છે.  

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26,572 દરદી સાજા થયા છે. 

કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 95.99 ટકા થયું છે. 

હાલ દેશમાં 2,62,272 કોરોનાના એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More