દેશમાં સતત 8માં દિવસે 30 હજારથી ઓછા કોરોનાનાં કેસ નોંધાયા… જાણો લેટેસ્ટ આંકડા…

by Dr. Mayur Parikh
  • ગત 24 કલાકમાં 24,337 કોરોનાનાં કેસ નોંધાયા છે, 333 લોકો ના મૃત્યુ થયા છે. 
  • ગત 24 કલાકમાં 25,709 લોકો કોરોનાથી રિકવર થયા છે.
  • દેશમાં કોરોનાનાં કૂલ કેસ વધીને 1 કરોડ 55 હજાર થઇ ગયા છે. 
  • અત્યાર સુધીમાં 1,45,810 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More