દેશ માં કોરોના કાબૂમાં, ગઈ કાલ કરતા આજે સંક્રમીતો ની સંખ્યા ઘટી. જાણો વિગત..

by Dr. Mayur Parikh
  • ભારતમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 31,521 નવા કેસ, 412 દર્દીનાં મોત.
  • દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 98 લાખની નજીક, હાલ 3,72,293 એક્ટિવ કેસો.
  • દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,67,372 થઈ ગઈ .
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના  9,22,959 ટેસ્ટ કરાયા.
  • દેશમાં અત્યાર સુધી કુલ 15,07,59,726 ટેસ્ટ કરાયા.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More