Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં ધીમે ધીમે ઓસરી રહી છે કોરોનાની બીજી લહેર, સતત ચોથા દિવસે 40 હજારથી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,361 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 416નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,20,967નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,11,262 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 35,968 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,05,79,106 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,11,189 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ચાલતો ધીકતો ધંધો, સાયબર વિભાગે છેલ્લા 18 મહિનામાં રાજ્યભરમાંથી આટલા લોકોને પકડ્યા ; જાણો વિગતે

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version