480
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 40,715 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 199 દર્દીઓના મોત નીપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,16,86,796 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 29,700 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 95.67% થયો છે.
હાલ દેશમાં 3,45,377 એક્ટિવ કેસ છે.
અત્યાર સુધીમાં કુલ કોરોના ટેસ્ટ 23,54,13,233 થઇ ચુક્યા છે.
You Might Be Interested In
