Site icon

બાપ રે!! ભારતમાં એક દિવસમાં 26,506 નવા કોરોના કેસ, કુલ સંખ્યા 7.93 લાખથી આગળ ….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

10 જુલાઈ 2020

શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાવાયરસ રોગના 26,506 નવા કેસ (કોવિડ -19) નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસનો આંકડો છે અને છેલ્લા 24 કલાકમાં 475 લોકોના મોત થયાં છે. જ્યારે અત્યાર સુધીનો કુલ આંક 793,802 થયો છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે. ગત 1 જુલાઈથી દેશમાં બે લાખથી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે અને 3 જુલાઈથી દરરોજ 20,000 થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે.

ત્યાં વાયરલ રોગના 19,135 દર્દીઓ સારવાર બાદ સારાં થયા હોવાથી કુલ સારા લોકોની સંખ્યા 495,512  પહોંચી છે. તેની સાથે જ હવે ભારતનો રિકવરી દર 62.42% છે. કેન્દ્ર સરકારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, "ઘર-ઘર જઈને ટ્રેસિંગ અને ટેસ્ટીંગ મેનેજમેન્ટ દ્વારા અસરકારક નીતિ પર ધ્યાન આપવાનું આ પરિણામ છે."

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 45 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ, જે દેશની 25% વસ્તી ધરાવે છે, તેમનો મૃત્યુ દર 85% છે. તેણે એમ પણ કહ્યું છે કે દેશમાં કોવિડ -19 ના સૌથી વધુ કેસ ભારતના 49 જિલ્લાઓનો હિસ્સો 80% છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version