દૈનિક કેસનો આંકડો 6 મહિના પછી 19,000ની નીચે પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 18,732 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 279 દર્દીઓના મૃત્યુ થયા છે.
આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,01,87,850 થઇ ગઇ છે.
અત્યાર સુધીમાં 97,61,538 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે.
ભારતમાં કોવિડ-19માંથી સાજા થવાનો દર વધીને 95.82 ટકા થયો છે