દેશમાં રસી પહેલા જ સુધારો વર્તાયો: સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કોરોના ના કેસ નોંધાયા.. જાણો તાજા આંકડા અહીં

by Dr. Mayur Parikh
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના નવા 16,432 કેસ નોંધાયા છે, 252 દર્દીઓના મોત નીપજ્યા છે.
  • છેલ્લા 24 કલાકમાં 24,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
  • અત્યાર સુધીમાં 97.82 લાખથી વધુ લોકો સાજા થયા.
  • હાલમાં  2.77 લાખ કોરોનાના કેસસ સક્રિય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More