Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો પણ મૃત્યુ આંક આજે વધ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા લાખ નવા કેસ આવ્યા; જાણો આજે કેટલા લોકોઈ ગુમાવ્યો જીવ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતમાં કોરોનાનાં કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. ગુરૂવારે એક લાખ 72 હજાર 433 કેસ સામે આવ્યા હતા.આ સાથે દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે અને 1072 લોકોના મૃત્યુ થયા છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે.  આ દરમિયાન બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડ 17 હજાર 88 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. 

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના સ્ટાર્સ પર કોરોના ગ્રહણ, શબાના આઝમી પછી આ અભિનેત્રી બની કોરોના પોઝિટિવ ; જાણો વિગત 

રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના રસીના 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી દેશમાં 168 કરોડ 47 લાખ 16 હજાર 68 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Massive Drug Bust By DRI DRIની ડ્રગ્સ માફિયાઓ સામે મોટી સર્જિકલ સ્ટ્રાઈક 3 અલગઅલગ ઓપરેશનમાં એમ્ફેટામાઇન, કોકેઇન અને હેરોઇનનો જંગી જથ્થો જપ્ત, 5 પેડલરો ઝડપાયા
Bombay High Court On SIR Process ‘SIRમાં નામ રદ કરવાથી અમે રોકી ન શકીએ, કારણ કે…’ બોમ્બે હાઈકોર્ટની ચૂંટણી પંચની તરફેણમાં મહત્વની ટિપ્પણી
BJP Rajya Sabha Candidates List ભાજપે રાજ્યસભા માટે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર ધરમપાલ, પ્રિયંકા અને શ્રુતિ સહિતના દિગ્ગજોને સોંપી મોટી જવાબદારી
Supreme Court Notice On Form 6 Changes સુપ્રીમ કોર્ટે કહ્યું અમે કોઈ મંજૂરી નથી આપી તો ફોર્મ6 કોના કહેવા પર બદલાયું? ચૂંટણી પંચે હવે આપવો પડશે જવાબ
Exit mobile version