331
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,27,510 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,795નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,31,895નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,81,75,044 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,55,287 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,59,47,629 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 18,95,520 સક્રિય કેસ છે.
દુકાનો ખૂલશે પણ શૉપિંગ મૉલ અને શૉપિંગ સેન્ટર બાબતે શું? આ રહ્યો જવાબ
You Might Be Interested In