206
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 131,968 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 780ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,67,642 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,30,60,542 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 61,899 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,19,13,292 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 9,79,608 સક્રિય કેસ છે.
You Might Be Interested In
