Site icon

દેશમાં 44 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 2.80 લાખથી વધુ લોકો થયા રિકવર ; જાણો આજના નવા આંકડા

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,73,790 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,617નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,22,512નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,77,29,247 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 2,84,601 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,51,78,011 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 22,28,724 સક્રિય કેસ છે.

બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂરે લેડી લવ મલાઈકાના ઘરની સામે આટલા કરોડ ખરીદ્યો વૈભવી સ્કાય વિલા ; જાણો વિગતે 

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.
LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Exit mobile version