દેશ માં દૈનિક કોરોનાના કેસમાં આંશિક ઘટાડો. છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં…

by Dr. Mayur Parikh

દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 10,584 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 78 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશ માંકોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  1,10,16,434  થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 13,255 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.24% થયો છે

હાલ દેશ માં 1,47,306 એક્ટિવ કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More