272
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,649 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 90 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,16,589 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 9,489 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.32% થયો છે
હાલ દેશમાં 1,39,637 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
