દેશમાં કોરોના ઢીલો પડ્યો: છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં 

by Dr. Mayur Parikh

દેશમાં છેલ્લા 24 કલાકમાં13,203 કોરોનાનાં નવા કેસ નોંધાયા છે અને 131 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,67,736 થઈ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી લોકો 17,130 સાજા થયા છે.  

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.83 ટકા થયો છે. 

હાલ દેશમાં 1,84,182 એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More