દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,545 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 163 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,25,428 થઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 18,002 લોકો સાજા થયા છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.78 ટકા થયો છે.
હાલ દેશમાં 1,88,688 એક્ટિવ કેસ છે.