327
Join Our WhatsApp Channel
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,989 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 98 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,39,516 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,123 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97% થયો છે
હાલ દેશમાં 1,70,126 એક્ટિવ કેસ છે.
કોરોના ના કેસ માં સતત સુધાર. મુંબઈ માં નવા આંકડા સારી નિશાની દર્શાવે છે.
You Might Be Interested In
