ભારતમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ફેલાતો જોવા મળી રહ્યો છે.
યુકેથી પરત ફરેલા 20 લોકોમાં કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા છે.
મેરઠમાં 2 વર્ષની બાળકી કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ઝપેટમાં આવી છે. તો કર્ણાટક-આંધ્ર પ્રદેશમાં 3-3 અને તમિલનાડુમાં યુકેથી આવેલી એક વ્યક્તિમાં નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા છે.
આ તમામ લોકોને સંબંધિત રાજ્યોના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રખાયા છે.