252
Join Our WhatsApp Community
દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 16,738 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 138 દર્દીઓના મોત નિપજ્યા છે
જે પૈકી મહારાષ્ટ્ર માં જ 8,800 કેસ નોંધાયા છે.
દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,46,914 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,799 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.21% થયો છે
હાલ દેશ માં 1,51,708 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In