દેશમા છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 16, 738 કેસ, મહારાષ્ટ્રમાં જ 8,800 કેસ 

by Dr. Mayur Parikh

દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 16,738 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 138 દર્દીઓના મોત નિપજ્યા છે

જે પૈકી મહારાષ્ટ્ર માં જ 8,800 કેસ નોંધાયા છે.

દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  1,10,46,914 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 11,799 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.21% થયો છે

હાલ દેશ માં 1,51,708 એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More