Site icon

ભારતમાં કોરોના કહેર. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2 લાખથી વધારે કોરોનાના કેસ, જાણો આજના લેટેસ્ટ આંકડા.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,00,739 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,038ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,73,123ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,40,74,564 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 93,528 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,24,29,564 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 14,71,877 સક્રિય કેસ છે.

અરે વાહ!! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં એક હજારથી વધુ કોરોના ના દર્દીઓ સાજા થયા…

 

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version