ભારતમાં કોરોનાનો કહેર યથાવત, સતત બીજા દિવસે 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા; જાણો આજના નવા આંકડા અહીં 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,11,298 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 3,847નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,15,235નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,73,69,093 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 2,83,135 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,46,33,951 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 24,19,907 સક્રિય કેસ છે.

ખરો ફસાયો મેહુલ ચોકસી, હવે ભારત આવશે? હાલ પોલીસના કબજામાં… જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *