દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,34,692 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,341ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,75,649 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,45,26,609 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,23,354 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,26,71,220 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 16,79,740 સક્રિય કેસ છે.
તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં છો? તો મુંબઈ મહાનગરપાલિકા રેમડેસિવિર ઇન્જેક્શન નહીં આપે. તઘલખી નિર્ણય.