259
દેશમાં છેલ્લાં 24 કલાકમાં 20,036 કેસ નોંધાયા છે અને 256 દર્દીઓના મોત થયા છે
આ સાથે ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1,02,86,710 પર પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં 23,181 કોરોનાનાં દર્દીઓ સાજા થયા છે.
હાલ દેશમાં 2,54,254 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
