Site icon

ભારતમાં દૈનિક કોરોના કેસમાં 2 દિવસનાં ઉછાળા બાદ આશિંક રાહત, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ કરતા કોરોનાથી સાજા થનાર દર્દીઓ વધુ. અહીં જાણો તાજા આંકડા.

દેશમાં છેલ્લાં 24 કલાકમાં 20,036 કેસ નોંધાયા છે અને 256 દર્દીઓના મોત થયા છે

આ સાથે ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1,02,86,710 પર પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા 24 કલાકમાં 23,181 કોરોનાનાં દર્દીઓ સાજા થયા છે. 

હાલ દેશમાં 2,54,254 એક્ટિવ કેસ છે.

End of an Era: કેવી હશે પીએમ મોદીની નવી ઓફિસ? સાઉથ બ્લોક છોડીને હવે ‘સેવા તીર્થ’ બનશે સત્તાનું નવું સરનામું, જાણો શું છે આ નવા કેન્દ્રની ખાસિયત
UN Report on Red Fort Attack: લાલ કિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ, સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ
Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય
Exit mobile version