દેશમાં છેલ્લા 24 કલાક માં 21,821 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને 299 લોકોનાં મોત નીપજ્યા છે.
છેલ્લા 24 કલાક માં 26,139 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 1,02,66,674 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.04% થયો છે.
હાલ દેશમાં 2,57,656 એક્ટિવ કેસ છે.
