દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત…

by Dr. Mayur Parikh
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,890 નવા કેસ નોંધાયા છે, 338 લોકોનાં મોત નીપજ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 31,087 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
  • હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,79,447 થઈ ગઈ છે.
  • અત્યાર સુધીમાં કુલ 1,44,789 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
  • હાલમાં 3,13,831 એક્ટિવ કેસો છે.
  • હવે દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 95.40% થયો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More